BIOLOGY LAB
સ્કૂલના પ્રત્યેક વર્ગમાં વિજ્ઞાનના પ્રયોગોનું આયોજન અને નિદર્શન થાય છે. ભૌતિક વિજ્ઞાન ,રસાયણ વિજ્ઞાન અનેજીવવિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન તેમજ વિદ્યાર્થીઑ સ્વયં પ્રાયોગિક કાર્ય કરી શકે એ માટેકેમેસ્ટ્રી લેબ ,બાયોલોજી લેબ ફિજીકસ લેબની સુવિધાઓ ઉપલબ્ધ છે.